Gujarati whatsapp status
All new collection of Gujarati whatsapp status and attitude status in Gujarati language. Hope you guys like New Gujarati whatsapp status. And thanks for visit our site.
Gujarati whatsapp status, attitude status, love status,
dosti status all are available at this site.
1
*તમે માળા બદલો,*
*મંદિર બદલો,*
*કે ભગવાન બદલો.*
*પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.....*
2.
*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*
*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો........*
3.
*એક અક્ષર📝 લખવા માટે*
*જો*
*કાગળ📃 અને કલમ🖊️ વચ્ચે*
*પણ*
*સંધર્ષ થતો હોય,*
*તો... વ્હાલા*
*આ તો “જીવન” છે.*
4.
*પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે, જ્યારે હારી જાવ ત્યારે...*
*જીત ખુદ આવી ને કહે કે...*
*"માફ કરજો"..... મજબૂરી હતી.*
5.
*અંકો ની વ્યાખ્યા*
*પણ કેવી વિચિત્ર કહેવાય*
*જ્યારે કમાવા જાવ*
*ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય*
*અને*
*સ્પર્ધા માં હોવ*
*ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય*
6.
*ક્યારેક જીંદગી પણ જોકર જેવી* *જીવવી પડે છે,,,!!!*
*દિલમાં ભલે દદૅ માં હોય પરંતુ દુનિયા સામે હસતા રહેવું પડે છે..!!!*
7.
બહુ નાની વાત છે પણ બહુ જ શાચિ વાત છે
તમારો સ્વભાવ જ તમારુ ભવિષ્ય છે
8.
માણસો માણસો ને કેરી ની જેમ વાપરતા થઈ ગયા..
તમારા માં *રસ* હોય ત્યાં સુઘી *ઘોળ*ઘોળ* કરે,
*ને જેવો પત્યો...ને કરે ઘા..
7.
*બધી ખબર હોય કે કયાં કયો ખેલ*
*રમાઈ રહ્યો છે,*
*છતાં ન બોલીને સંબંધ સાચવવા*
*તે નુ નામ જ સંસ્કાર..*
8.
કાં તો *કમાવાની* તાકાત હોય એટલું *વાપરો* ,
કાં તો *વાપરવાની* ઈચ્છા હોય એટલું *કમાવાની* તાકાત રાખો...
9.
પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે પણ
પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.
10.
ધીરજ એટલે
રાહ જોવાની ક્ષમતા નહીં
પણ
રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા.
11.
*વાદ વિવાદ માં જો છેલ્લો શબ્દ તમારે જ બોલવાનો હોય,*
*તો એટલું જ કહેજો....*
*"મને લાગે છે કે તમારી વાત સાચી છે"*
12.
*"ષડયંત્ર "*
*સફળતા* આપી શકે....
શ્રેષ્ઠતા નહિ.... "
13.
ચાલ જાનુ પકડદાવ રમીએ...
તું પરિસ્થિતિ બન...
હું કારણ બનું...
14.
માણસને
ખોટું
ત્યારે જ બોલવું પડે છે,
જ્યારે લોકો..
સાચું
સમજવા તૈયાર નથી હોતા ...!
15.
*રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?*
*મેં કહયું દફ્તર હવે ખભે નથી, એટલું જ*
*બાકી લોકો હજુ ય ભણાવી જાય છે.*
16.
ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ,
એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે !!
17.
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.....
Thank you
We have more Gujarati whatsapp status for that visit our site.
Casino Review - MrCD
ReplyDeleteThe casino provides a 태백 출장안마 wide range of 수원 출장마사지 games and an online 김제 출장안마 casino with Play Blackjack, 평택 출장마사지 Roulette, Blackjack, Craps, 창원 출장샵 Live Dealer Poker, Live Casino Poker,