Monday, May 21, 2018

Gujarati whatsapp status 2


              Gujarati whatsapp status
  New 2018 Gujarati whatsapp status are here. Guys here few more new Gujarati whatsapp status hope you like. Now share them to all your social media platforms.
  
             Gujarati whatsapp status



1✍........
*જીવનમાં દોસ્તી અને  પ્રેમ
                 જેને કરો તેને એટલો પ્રેમ  કરજો કે*
       *તે  તકલીફ મા હોય ત્યારે
                તે  ભગવાનની પેહલા  તમને યાદ  કરે ..!!*

 2. ✍.......
 *ઝીંદગી  વિડીયો  ગેમ  જેવી  છે*
*એક લેવલ માંડમાંડ પાર કરીએ*
*ત્યાં   આગળ   નું   લેવલ  તેના*
*કરતા  અઘરું  આવી  જ  જાય.*


3. ✍.......
જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે...
એમ એમ વધારે ગમતી જાય છે...


4.✍.......
 *હું મંદિરે તો......*
*માત્ર પ્રાર્થના કરવા જાઉં છું,*

*ફરિયાદ કરવા તો........*
*મેં ઘરે અરીસો રાખ્યો છે..!!!*


5.✍.......
 *સાહેબ*
      *સંબંધ સાચવવા માટે હોય છે.*
                     *અને*
      *પૈસા વાપરવા માટે હોય છે..*

*પરંતુ આજ ની દુનિયા માં લોકો.*

    *પૈસા સાચવે છે..*
           *અને*
*સંબંધ ને વાપરે છે.*

6.✍.......
*પ્રયત્ન* જ એવા *ઝનૂન* થી કરો કે..
      જ્યારે *હારી જાવ* ત્યારે..

*જીત* ખુદ આવી ને કહે કે..
*માફ કરજે સાહેબ..મજબૂરી હતી*...

 
7.​✍.......
આંખો બંધ કરવાથી​,
​મુસીબત જતી નથી​.
                ​અને​
​મુસીબત આવ્યા વિના​
​આંખ ઉઘડતી નથી​......

​મળીએ ત્યારે નહિ​,
​પણ જુદા પડીએ​
​ત્યારે ખબર પડે કે​,
​સબંધ કેટલો સાચો હતો​....
                         
       
       More Gujarati whatsapp status


8.✍.......
*તમારી   કિંમત   તયારે   જ   થશે,   જયારે   તમારી   જરુર   હશે..!!*

*કારણ   કે,   શિયાળા   મા   જે   સુરજ   ની   રાહ   જોવાય   છે,   એ   જ   સુરજ   ઉનાળા   મા   આકરો   લાગે   છે...!!!*
 

9.✍.......
દોસ્તીને ઉજવવાનો કોઈ દિવસ ના હોય સાહેબ,
જે દિવસે દોસ્ત મળે એ દિવસ જ તહેવાર બની જાય !!


10.✍.......
*બદલો લેવામાં શું મજા આવે,*
*મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો...!!*

*સંબંધ તો એવા જ સારા,*
*જેમાં હક પણ ન હોય, અને,*
*કોઈ શક પણ ન હોય.*              


11.✍.......
👑સાહેબ અમે 👤કોઈ ના પણ 💪ગુલામ નથી
 અમે સિંહ🦁 નથી પણ 🦊શિયાળ છી
કેમ કે અમે સિંહ 🦁ની જેમ સકૅસ 🎪મા નથી દેખાતા.    

12.✍.......
હું અભિમાની નથી સાહેબ,
બસ મારી મહેનતનો😘એટીટયુડ છે..!!


13.✍.......
સ્વપ્ન ની દુનિયા થી
    જિંદગી શરૂ થઈ જાય છે વ્હાલા
બાકી.....
આંખ ખુલ્યા પછી
ફક્ત જવાબદારી દેખાઈ જાય છે

           
14.✍.......
*સમય સાથે અપડેટ થતું જ રહેેવું પડે છે,*

*નહીં તો આ દુનિયા હેંગ કરી નાખે*


15.✍.......
સાવ સહેલાઈ થી બદનામી પણ મળતી નથી..

એના માટે પણ ઈજ્જત કમાવી પડે..!


Thanks guys for visit our site.
Hope you like Gujarati whatsapp status. If you have any suggestions then please comment down bellow.


No comments:

Post a Comment