Gujarati status friendship
New 2018 Gujarati status friendship/dosti are here.
For whatsapp status.
Now share them to all your social media platform.
Gujarati status friendship
1.
"લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! "
2.
#કાંઈ_વધારે_તો_#નથી_અમારી_પાસે
#બસ_એક_દિલ💟_અને
#એક_જાન_છે_અને_એ_પણ_#દોસ્તો_પર
#કુરબાન_છે.
3.
સવાલ ❔કરે 👿 દુશ્મન અને 🔫જવાબ
મારો યાર દંઈ જાય
એજ ❤️ભાઈબંધ
4.
ભાઈ--અમે તો ભાઈબંધ છીએ
દિલના ભોળા નિયતના સાફ પણ
#દિમાગ_હટેને તો વાલા, બધાય ના #બાપ
5.
Ha moj ha
#તારી_સહિ_ખૂટે_તો _મારૂ_લોહી_લેજે
#પણ_મારા_😘વ્હાલા_દરેક_જન્મમાં
#તૂ_જ_મારો_👬 #ભાઈબંધ_રેજે.
6.
દોસ્ત To #દોસ્ત હોય છે સાહેબ!
#જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે
#મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
7.
🦁#વાલા_તૂ_ગમે_તે_કરી_લે_બાકી_અમારી 🔫
👁#ભાઇબંધી_👁
#જોયને_તો_આખૂ_ગામ_બળતરા_કરે_હો.🦁
dosti status in gujarati are here
8.
"#ભાઈબંધો નથી હો વાલા... #ભાઈઓ જ છીએ"
9.
ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ,
બાકી દોસ્તી કાંઈ પ્રેમથી ઓછી નથી હોતી !!
10.
મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત નહી.
11.
હાલ દોસ્ત આજ દુશ્મનની શેરી મા આટા મારીયે
જોઇયે કેટલાની છાતીના ધબકારા વધે છે.
12.
#જીંદગી_ચાલે_ના_ચાલે_વાંધો_નહી...
પણ જીંદગી_માં_"#ભાઈબંધો"_વગર_તો_નઈ_જ_ચાલે....
13.
લોકોનુ #દિલ1 #મિનીટમાં72 વાર ધબકે છે સાહેબ...
પણમારુ 73 વાર,
#1 SPECIAL ♡ધક_ધક♡
મારા #જીગર #જાન #ભાઈબંધોની લાંબી #ઉમર માટે.
14.
"#હથીયાર_ની_શુ_જરૂર_જયારે_
#સાવજ_જેવા_ભાઇ_હોય_તો
#દૂશ્મનો_ના_કાળજા_એમ_ને_એમ_ધૃૂજે_હો વાલા".
15.
#ડર લાગતો હોય તો દોસ્તી કરવાનું રહેવા દો
સાહેબ કારણ કે દોસ્તી માં તો
જીદ હોય અને જીદમાંતો જીવ પણ જાય.
Gujarati status friendship
16.
દોસ્તો તમે છો જ તાવીજ જેવા ગળે લગાવતાની
સાથે જ બધા દુખ દુર થઇ જાયછે.
17.
દોસ્તભી ગલે લગા લેતે હૈં
જબ દિલ મેં પ્યાર હોતા હૈ!!
ઔર.. #દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં
જબ હમ #2..દોસ્ત સાથે મેં હોતે હૈં!
18.
#દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી એ પ્યારી
જીવ ભલે જાય પન ભુલુ નહીં #યારી.
19.
દોસ્તની કાંઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ?...
હાથ ફેલાવીએને #હૈયુ આપી દે એ #દોસ્ત
20.
દોસ્ત મારા જીગરજાન લાખોમા એક
તારી મારી ભાઈબંધીમા નથી મતભેદ
dosti status in gujarati
are here subscribe for more
21.
#મોજની તો વાત જ ના કર દોસ્ત કેમ કે અમે જ્યાં
જન્મ્યા છીએ એને લોકો #કાઠિયાવાડ કહે છે
22.
#બસ_એક_એહસાન_આ_જીંદગીમાં_આપજે…
#દોસ્ત_કહેવાનો #દસ્તાવેજ #આજીવન_રાખજે.
#દોસતી_માં_જીશુ_ને_દોસતી_માં_મરીશુ
23.
નમી જઉ છું દોસ્ત તારી ખુશી માટે,
બાકિ વાલા જો કોય ખાલી અવાજ ઉચો કરે ને
તો #રાયફલે_રાહડા રમતા વારનો લાગે
24.
સાચા..દોસ્ત..તો..એ..હોય.........છે
જે..કહે,..
મુક આ બધું..કામ..અને..ચલ..............
#ચા...પીવા.
25.
#દોસ્ત તુ ના હોય તો #Feel થાય...
અને હોય તો પછી #મહેફિલ જ થાય.
26.
મિત્ર તારું નામ શું રાખું ?
" સ્વપ્ન " રાખું તો અધુરું
લાગશે.
" દિલ " રાખું તો તૂટી જશે,
ચાલ
" શ્વાસ " રાખું છુ!
" મૃત્યુ " સુધી તો સાથે રહીશ.
27.
હે...દોસ્ત જો જિંદગી હોય તો તારી સાથે....
અને જો મૌત હોય તારી પેલા..
28.
#જિદગી આપણને સારા #દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે
29.
સાહેબ.... માટીના રમકડાં અને મિત્રો ની કિંમત
ફક્ત બનાવનારાઓ ને ખબર હોય છે , તોડનાર ને નહિં
30.
દોસ્તએ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે,
દોસ્ત એ હોય છે જે ઘરે આવીને મેસેજ કરે...
"બહાર આવ".
31.
ભાઈ ભી ગલે લગા લેતે હૈ
જબ દિલ મેં પ્યાર હોતા હૈ!!
ઔર..દુશ્મન ભી ઔકાતમેં આ જાતે હૈ
જબ હમ 2..#ભાઈ સાથ મેં હોતે હૈ!!!
32.
કોઈ પણ જાતનો સબંધ હોય
પણ જ્યારે એમાં વિશ્વાસ ખુટે છે
ત્યારે જ એ તુટે છે
પછી ભલે ને એ દોસ્તી હોય કે પ્રેમ.
Thanks for read my blog visit my site.
for more Gujarati status friendship/dosti
Som bro
ReplyDeleteAwsome status
ReplyDeleteOwsm brother
ReplyDelete
ReplyDeleteMahakal Status in Hindi Photos and Text
Ha moj ha bapu bapu
ReplyDeletehttps://mayankpatel761.blogspot.com/2019/08/blog-post.html
ReplyDeletefor more status and shayri visit my blog
fnwbwjwajq
ReplyDelete
ReplyDeletehere we provide all types of bio in gujarati and english
so please stay here and copy your favorite bios & quotes.
welcome our instadailystuff