Monday, June 4, 2018

New Gujarati good morning status, life quotes


      Gujarati good morning status
  


New collection of 2018 Gujarati good morning status, life quotes are here. Guys here few more new Gujarati good morning status hope you like. Now share them to all your social media platforms


        Gujarati good morning status


1.

  પરિસ્થિતિ ગમેતેવી હોય પણ સાંભળતા આવડે


     તો દુનિયા જીતી શકાય. .....


2.


 *"ગઈકાલ નો અફસોસ"*
અને
 *"આવતી કાલ ની ચિંતા"*

આ બે એવા *ચોર* છે.
જે તમારી આજની અને ભવિષ્યની *ખુશીઓ* ચોરી લે છે.

માટે હંમેશા... *હસતા રહો અને મસ્ત રહો*


3.


 ઘરની અંદર મન ભરીને  રડી લો,
 પણ દરવાજો હંમેશા  હસતાં મોઢે ખોલો...


કારણ કે સાહેબ


જ્યારે લોકોને ખબર પડશે કે,
 તમે અંદરથી તૂટી ચૂક્યા છો તો એ તમને લૂંટી લેશે...


4.


*જો જીવન માં જીતવું જ હોય તો કોઈની*
*મદદ કરવાની હરીફાઈ માં દોડજો .....*

*જરુર જીતી જશો.....*
*કારણ કે ત્યાં ખૂબ ઓછા લોકો ભાગ લે છે.....!!*✍

 
5.


*🌱કેટલુ સરલ છે આ વાક્ય🌱*

*નિદ્રા એટલે કરેલી ભૂલોની સમાપ્તિ*
            *અને*
*સવાર એટલે બાકી રહેલી જીંદગી*  
      *નો પહેલો દિવસ.*

*સફળતા એક દિવસ માં નથી મળતી*
              *પણ...*
*નક્કી કરી લો તો એક દિવસ જરૂર*  
               *મળે છે*


6.


*સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો*
*કે આવે અને જતો રહે ,*
*સાચો સંબધ તો પવન જેવો હોય છે,*
*જે દેખાતો નથી પણ હમેશા*
*તમારી પાસે જ રહે છે*      

 
7.


‬*માણસો ભલે ખોટી કરે કે સાચી,,*


*બસ એ જોવો કે વાતો તો આપડી કરે છે ને....*



8.


 પોતાના દીકરા-દીકરી શાંતિથી સુઈ શકે તેના માટે,

ધમ-ધોખતી ગરમીમાં કામ કરતો વ્યક્તિ એટલે "પિતા" !!


9.


આંસુની કિંમત ન હોય વાલા.
પણ
       જે ખરા સમયે લૂછી જાય,
       તેની કિંમત જરુર હોય છે...


10.


      ​કોઈ પ્રીત નિભાવી જાય ,​
          ​કોઈ રીત નિભાવી જાય ,​
      ​કોઈ સાથ નિભાવી જાય,​
          ​તો કોઈ સંગાથ નિભાવી જાય ,​
            ​કરી દો જિંદગી કુરબાન તેના પર ,​
         ​જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...


11.


 *કોઈ એ મને પૂછયું:*
       *"તમે કેવા છો.."!!!*
 *મેં સ્મિત રેલાવી ને કહ્યું:*
    *"જેના જેવા વિચાર"*
        *હું એવો છુ.."!!!*


12.

   
*જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ*
 *અને વિચાર આવે કે, ક્યાં છે ઈશ્વર?*

*ત્યારે યાદ રાખવું કે,*
*પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે..*


13.


      ​કોઈ પ્રીત નિભાવી જાય ,​
          ​કોઈ રીત નિભાવી જાય ,​
      ​કોઈ સાથ નિભાવી જાય,​
          ​તો કોઈ સંગાથ નિભાવી જાય ,​
            ​કરી દો જિંદગી કુરબાન તેના પર ,​
         ​જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...  


14.


    *હાથ માં જો સુખની રેખા*
        *કોતરી શકાતી હોત ને સાહેબ*....!!
       *તો મંદિર માં કોતરાયેલી મૂર્તિ*
    *સામે કોઇ ના શીશ ન ઝૂકતા હોત.*🍃
       
           
15.

મળી જશે મંજિલ રસ્તા મા ભટકતા ભટકતા,


ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘર થી નીકળ્યા નથી !!

16.


🌿" બધુ જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો...

          કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી


 પણ સ્વીકારી લેવાની હોય છે."🌿


17.


સમાજ એ અજીબ છે સાહેબ.


જેના સારા પગલાં પાડવાની વાત કરે છે એને ચહેરો જોઈ પસંદ કરે છે.


18.


*અનુમાન*
*આપણા મનની કલ્પના છે...*
*અને*
*અનુભવ*
*આપણા જીવનનો પાઠ છે...!*

                 

Thanks guys for visit our site.
Hope you like Gujarati good morning status. If you have any suggestions then please comment down bellow.

No comments:

Post a Comment