Friday, June 1, 2018

Gujarati status, Gujarati attitude status, life quotes

                    Gujarati status


New collection of 2018 Gujarati status, life quotes are here. Guys here few more new Gujarati whatsapp status hope you like. Now share them to all your social media platforms.
  

Gujarati status


1✍.....


*ઈશ્વર*ના *ચોપડા*માં આપણું *બોલેલું*,
   *વિચારેલું*  કે *વાંચેલું* નહી પરંતુ
       આપણું *કરેલું નોંધાય* છે..!!


2✍.....


           જીવન_માં_પસ્તાવો_કરવાનું_
                       છોડો_સાહેબ_
              કંઈક_એવું_કરો_કે_તમને_
                  છોડનારા_પસ્તાય_


3✍.....


*જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો*

*એ હદ સુધી બનો કે એ જ્યારે એ તકલીફ  માં હોય ત્યારે*

*ભગવાન ને પછી પહેલા તમને યાદ કરે....!!!*


4✍.....


*ધન થી ગરીબ રહો પણ દિલ થી  ધનવાન રહેજો..સાહેબ..*

*કારણકે, કાચા મકાન  માં લખેલું હોય છે "સુસ્વાગતમ્" ,*

*જ્યારે મહેલ માં લખેલું હોય છે "કુતરાઓ થી સાવધાન."*

 
5✍.....


*અભિમાન વગર ની વાણી,*
         *હેતુ વગર નો પ્રેમ,*
   *અપેક્ષા વગર ની કાળજી,*
        🍂   *અને*  🍃
   *સ્વાર્થ વગર ની પ્રાર્થના,*
        *એજ સાચો સબંધ છે.*
                 

6✍.....


*સ્વયંને એવા બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં*
         *બધા તમને પ્રેમ કરે*
              🔅🔆🔅
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*

         
 7✍.....


 મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,
તમારી હોય કે મારી..
હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!


8✍.....

 *ઘણીવાર સારું જીવન જીવવા માટે...*
*ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..*



9✍.....



   પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે પણ
  પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.

   
10✍.....


આમ તો દુનિયા ની નજર મા ઘણો સક્ષમ છું
પણ આ બે મહાસાગર નું  ઋણ ચૂકવવા અસક્ષમ છું...

   એક
                *પિતા ના પરસેવાનું,*
   ને બીજું
                *માતા ની મમતાનું..!!*


Gujarati attitude status, friendship status visit our site for more


       
11✍.....


 🌺💞મજબૂરી💘હોઈ💗છે💛સાહેબ💚
એટલે☘💞વેલૂ💞💘ઉઠ્વુ🌺પડે❣બાકી ...
☘નિંદર🌿તો💘અમને💜🌹પણ💞💖આવે છે ....😆😆
         
   
12✍.....


 *હવે તો આંબા પરની કેરીઓ પાકીને જાતે જ પડી જાય છે.*

 *કારણકે એને પણ ખબર છે કે*
*પથ્થર ફેંકવાવાળું બાળપણ*

*મોબાઈલમાં વ્યસ્ત છે*


13✍.....


 જિંદગી  માં  એક બીજા ને સમજવાનો પ્રયત્ન  કરજો
પારખવાનો​  નહી.
​હૃદયના​  દરવાજા  ત્યાં  જ  ખુલે  છે
જયાં  ​લાગણીઓ​  સ્વાગતમાં  ઉભી  હોય  છે


14✍.....


*ઘડીયાળ ને એમ છે કે*
*દુનિયા હું ચલાવું છું*
*પણ એને કદાચ ખબર નઈ હોય*
*કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.*
*આપણુ પણ કાઈક આવુ જ છે..*

_*ભાગ્ય* તમારા હાથમાં નથી હોતું_
                  *પણ*
_*નિર્ણય* તમારા હાથમાં હોય છે._
 _*ભાગ્ય* તમારો *નિર્યણ* નથી બદલી શકતો_
                      *પણ*
_તમારો *નિર્ણય* *ભાગ્ય* બદલી શકે છે.._

   
15✍.....


 યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,​

​સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,​

​એકલા બેસીને વિચારી તો જુઓ,​

​સંબંધો  વગર કેટલી અધુરી છે જિંદગી.....✍🏻​


16✍.....


*જીદંગી ના અમુક વણાંક એવા હોય છે*
*જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી*.

*દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ*,
           *જીત ના બેજ માર્ગ છે*.
                *"ખમીજાવ"*
                      *કા*
                *"નમીજાવ"*
       

17✍.....


 મહેનત
પગથિયાં સમાન છે,
અને લીફ્ટ
નસીબ સમાન છે.
લીફ્ટ ક્યારેક બગડી શકે છે,
પણ પગથિયાં તમને હંમેશા
ટોચ પર લઈ જશે...


18✍.....


*લોકો એ સમજાવ્યું છે કે,*
*સમય જરૂર બદલાય છે.*
                 *પણ*
*પછી સમયે સમજાવ્યું કે,*
   *લોકો ય બદલાય છે.*


19✍.....


 આવતીકાલે શું થશે એની કોને ખબર?
બીજાના સલાહ સુચનોની કોના પર
થાય છે અસર?
જીવતા વ્યક્તિની અહી નથી થતી કોઈ
કદર,
ને ફૂલોથી શણગારાય છે
મૃતદેહોની કબર.


20✍.....


કોઈ પણ વસ્તુ અનેક વાર માપો
માપણી સરખીજ આવે,

માણસની માણસાઈ એક જ એવી છે જે જયારે જયારે માપો,
સમય મુજબ તેની માપણીમાં તફાવત બતાવે..


Thanks guys for visit our site.
Hope you like Gujarati status. If you have any suggestions then please comment down bellow.

11 comments: