Gujarati status
New collection of 2018 Gujarati status, life quotes are here. Guys here few more new Gujarati whatsapp status hope you like. Now share them to all your social media platforms
1.
🌞 *માત્ર સૂર્યને જ*
*દોષ શું કામ આપવાનો...?*
*સાહેબ એથી પણ વધુ*
*ગરમી આપણા બધામાં ભરી છે...*....... ✍🏻
2.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
3.
*તમે ગમે તેટલા સારા કામ કરો,*
*ગમે તેટલા સારા બનો,*
*કે ગમે તેટલા ઇમાનદાર બનો*
*પરંતુ*
*દુનિયા તો તમારી ફક્ત એક જ*
*ભુલ ની રાહ જોતી હોય છે.....*
*_કળિયુગ છે સાહેબ_*
*જુઠા નો "સ્વિકાર" થાય*
*સાચા નૉ "શિકાર" થાય_*
4.
*🌹સમજુ માણસ ઘણું બધું*
*જાણતો હોય છે...*
*છતાં પણ અજાણ ની જેમ*
*વરતન કરતો હોય છે.....*
*ના બોલવું-એ તેની* *કમજોરી નથી હોતી*
*પણ મૌન રહેવું એજ*
*તેની તાકાત હોય છે...*
5.
*"" જીવવાની મજા તો ત્યારે આવે,*
*જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે,*
*તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા છો....!!"*
*» અંજામની ખબર તો સાહેબ... કર્ણને પણ હતી.*
*» પણ વાત સંબંધ નિભાવવાની હતી..!!*
6.
કર્મ ક્યારેય
એડ્રેસ ભૂલતું નથી.
7.
*સારા કામ કરતા રહો*
*ભલે લોકો તમારા વખાણ ના કરે*
*અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય*
*છતાં સૂર્ય ઉગે છે.!!*
8.
*ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું,*
*લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું,*
*નાદાન છું પણ નાસમજ નહીં,*
*હા મારી કિંમત નથી,*
*તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું*,..
9.
*આંખ સુધરે તો "આત્મા" સુધરે*
*પણ જો "જીભ" સુધરે ને*
*સાહેબ*
*તો "જીવન" સુધરે.*
10.
*ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે,*
*બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની...*
11.
*પ્રગતિ* ભલે *ધીમી* થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે,
કેરી કેમીકલ થી પાકે અને
આંબે પાકે એમા ઘણો ફેર પડે છે.
12.
*મન ગમતુ બઘું મળી જાય તો*
*જીવવા ની શુ મજા..??*
*જીવવા માટે એકાદ કમી પણ*
*જરુરી છે ..!!*
13.
સફળતા હમેશા સારા
વિચારોથી આવે છે,
અને સારા વિચારો હમેશા
સારા માણસોના સમ્પર્ક
મા રેહવાથી આવે છે...
હું આપના સમ્પર્કમાં છુ
એનો મને આનંદ છે....
14.
સાથ આપવા કોઇ તૈયાર નથી
સલાહ આપવા લાખો બેઠા
કોઈનો સાથ આપો તો
જીંદગીભર નો આપજો
સાહેબ
કેમકે થોડી વાર પુરતો સાથ
તો બધા અર્થિ ને પણ આપે છે...
15.
સુખ નુ કોઈ "શેડયૂલ" ના હોય,
આનંદ ની "અપોઈન્ટમેન્ટ" ના હોય,
અને
પ્રેમ નુ "પ્લાનિંગ" ના હોય,
જીવન ને " મોજ" થી જીવો
એમા વિચારવાનુ ના હોય.!
16.
*જીંદગીમાં_એકાદ_વાર_હારી_જવુ_એ_સારુ*
*ખબર_તો_પડે_કે કોણ_સાથે_છે_ને_કોણ_સામે...*
17.
*એ દોસ્ત ભાર એવો આપજે કે*
*હું ઝુકી ના શકું...*
*અને*
*સાથ એવો આપજે કે હું મુકી ના શકુ...*
18.
*કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???*
*મે હસીને જવાબ આપ્યો વ્હાલા*
*બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે*
*દગો નથી કર્યો...*
19.
*કોઇ પણ અપેક્ષા વગર* *હમેંશા બધા નું*
*સારુ કરવા નો પ્રયત્ન* *કરવો...*
*કારણ કે,*
*કોઇએ કહ્યુ છે,*
*જે લોકોને ફુલ વહેંચે છે,*
*"તેના હાથ માં સુગંધ રહી જ જાય છે"*
Thanks guys for visit our site.
Hope you like Gujarati status. If you have any suggestions then please comment down bellow.
No comments:
Post a Comment