Tuesday, June 5, 2018

New Gujarati status, attitude status, love status

                Gujarati status

New collection of 2018 Gujarati status, life quotes are here. Guys here few more new Gujarati whatsapp status hope you like. Now share them to all your social media platforms.



    Here is the Gujarati status.


1.
*જ્યારે સમય ન્યાય ⚖ કરે છે...*

*ત્યારે*

*સાક્ષી ની જરુર નથી પડતી...*


2.


કહેવાય છે કે *જીવન* નો છેલ્લો દિવસ
 પણ ખુબ *સરસ* હશે...

જે લોકો તમને જોઈને *સંતાઈ* જતાં હતાં
 એ હવે તમારી એક *ઝલક* જોવા *આતુર* હશે.

     
3.


જીવનમાં  રવિવારના બે તબક્કા
  બાળપણનો રવિવાર એટલે  થાકવાનો  રવિવાર...


અને


અત્યારનો રવિવાર એટલે
  થાક ઊતારવાનો  રવિવાર...


4.


માં બાપ થી મોટો કોઈ
   ભગવાન નથી
કારણે કે ભગવાન ને
પણ અવતાર લેવા માટે
 માં બાપ ની જરૂર પડી છે


5.


ક્યાંક ને ક્યાંક તો *કર્મો* ની બીક છે.

બાકી શાને ગંગા પર આટલી ભીડ છે.

જે *કર્મ* ને સમજે છે એને કોઇ *ધર્મ* સમજવાની જરૂર નથી.

 પાપ શરીર નથી કરતું વિચારો કરે છે.
અને
ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે...


6.


*જે લોકો તમારી ઈર્ષા કરતા હોય*
 *તેવા લોકો ને નફરત નહીં કરતા,*
*કેમ કે*
*તે લોકો એ સ્વીકારી લીધું છે કે*
*તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો.....*


7.


*વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય સાહેબ...*

*બાકી તો બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે*


8.


 *દિલ થી દુવા કરો તો*
   *માંગેલું બધું જ*
        *મળી જાય છે..*
*વાણી અને વર્તન માં જો*
       *મીઠાશ હોય તો*
*દુશ્મન પણ નમી*
        *જાય ...*


9.


 *💕તમારી યાદ થી*
               *મુખડું મલકાય ગયું*  ,
*મન પણ ખુશીથી💕*
                 *કેવું હરખાય ગયું*  .

*💕ઉંડા દરિયા જેવું*
                 *હૃદય હતું મ્હારું* ,
*પણ તમારી દોસ્તી ના*
          *એક ટીપે છલકાય ગયું .💞...*


10.


‬*🕺જિંદગી  જીવવાની  મજા*
      *તો  ત્યારે  આવે*
           *સાહેબ*
*જ્યારે  તમારો 🕗 સમય અગરબત્તીની*
     *જેમ સળગતો હોય*
             *અને*
*ગામ 🏘 આખું  🌹સુગંધ  લેવા તડપતુ હોય.*




 Comment down bellow if you like Gujarati status




11.


મને નથી ખબર પાપ અને પુણ્ય શું છે ?
બસ એટલી ખબર છે કે,
*જે કાર્ય કરવાથી કોઈનું દીલ દુભાય તો "પાપ"*😔
અને
*કોઈના ચહેરા પર હસી આવે તો "પુણ્ય"*😊

 
12.


  *મન થાયને ત્યારે*
     *મરજી મુજબ જીવી લેવું,*
     *કેમ કે.....*
     *સમય ફરીથી*
     *એ સમય નથી આપતો.....,*
     *સાહેબ*
     *જિંદગી એ પણ એવી શાળા છે.....*
     *જ્યાં વર્ગ બદલાય છે*
     *વિષયો નહિ.....*
   

13.


*સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો,*
 *કારણ કે*
*પક્ષીઓએ સાબિત કર્યું છે કે,*
 *આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી.*


14.


 કેટલો તફાવત છે સાહેબ 🌹
               એક *પંખી રોજ એક સળી*
                     ઉપાડી ને કરે છે.
                         " *માળો"*
               જયારે......
          એક *માણસ* સળી કરીને વિખેરે છે
                     *"માળો"*


15.


*જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી,*
 *કે કઈ રીતે જીવો છો...*

*પણ મૃત્યુના દિવસે જરૂર આવી*

*ને પૂછસે કે કઈ રીતે મર્યા....*

*ખરેખર વિચારવા જેવુ છે*


16.


" *પ્રભુ* આપે છે ત્યારે *સારું* આપે છે અને
જયારે નથી આપતો ત્યારે
 *વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે*

પણ જયારે *રાહ* જોવડાવે છે ત્યારે કંઇક
*શ્રેષ્ઠ* જ આપે છે"


17.


 *જીવન ની એક સાચી હકીકત છે.*

"શંકા" કરીને બરબાદ થઇ જવું એના કરતા,
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.

*"મારુ ને તારુ" કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા...*
*અને,*
*"જતુ" કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા....!!*

     
18.


*આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે*
 *એ જ  આપણો અંગત !!*

 *કેમ છો કહેનારા હજારો મળશે પણ,*
 *કેમ ઉદાસ છો કહેનારા કોઈક અંગત જ  મળશે....*

       
19.


*દરેક વખતે કઈ એવું ના બને*
*કે*
*મન મોર બની થનગાટ કરે,*



*કોઈક વખત એવું પણ બને*
*કે*
*મન કાગડો બની કકળાટ કરે.*


20.


*શબ્દોની તાકાતને ઓછી ના..*
   *સમજતા સાહેબ કારણ કે....*

      *એક નાનકડી "હા" અને "ના"...*
          *પુરી જીંદગી બદલી નાખે છે....*           😊





Thanks guys for visit our site.
Hope you like Gujarati status. If you have any suggestions then please comment down bellow

No comments:

Post a Comment