Wednesday, June 6, 2018

New Gujarati good night status, life quotes

             Gujarati good night status

New collection of 2018 Gujarati good night status, life quotes are here. Guys here few more new Gujarati good night status hope you like. Now share them to all your social media platforms


Good night status


1.


*"દુખ" ઘણુ છે ઍમ ના કહો,*
*"સહનશક્તિ':ઓછી છે ઍમ કહો..*
*"સહેતા'" આવડી જાય,*
*તો...*
*"'રહેતા" પણ આવડી જાય છે...*
*"ઘડીયાળ" બગડે તો*
*"રીપેરિંગ" કરનાર* *મળે,સાહેબ*
*પણ "સમય" તો જાતે જ "સુધારવો"પડે..!!*
   

2.


 *શબ્દ* પર થી માણસ ની *કિંમત*
  ક્યારે પણ ન કરી શકાય.
 *લીંબડો કડવો* અને *ખાંડ મીઠી* હોય છે
પણ બન્ને માંથી *શ્રેષ્ઠ* કોણ એતો લાંબા સમયે જ *અનુભવ* થાય છે..
     

3.


  *આંખ સુધરે તો "આત્મા" સુધરે*
*પણ જો "જીભ" સુધરે ને*
      *સાહેબ*
*તો  "જીવન"  સુધરે.*
*ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે,*
*બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની...*


4.


*આંખો બંધ કરવાથી*,
*મુસીબત જતી નથી*.
                *અને*
*મુસીબત આવ્યા વિના*  
*આંખ ઉઘડતી નથી*......
*મળીએ ત્યારે નહિ*,
*પણ જુદા પડીએ*
*ત્યારે ખબર પડે કે*,
*સબંધ કેટલો સાચો હતો*....

5.


*માણસ જ્યારે "હથેળીમાં " ભવિષ્ય શોધવા લાગે ને....*
*ત્યારે સમજી લેવું કે *
*એના "કાંડા" ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે..*
         

6.


*જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ,*

તો *દુનિયા ને જણાવતા પહેલા,*
એકવાર *મને જુરૂર થી જણાવી દેજો...*

કારણ કે *પરિવર્તન* મારે કરવાનું છે,
*દુનિયા ये નહીં...*


7.


 *જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે,😊*
*એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે!..✍*
  

8.


સમજી શકનાર વ્યક્તિના માથે સમજવાની જવાબદારી,
 હંમેશા વધારે આવતી હોય છે.


9.


શબ્દમાં એટલી મીઠાશ તો રાખવી જ કે 
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.


10.


*પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં અને,* 


*બંધ આંખે સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ !!*


11.


સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,


એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયાં...!!!

મીઠા સ્વપ્નવાળી શુભરાત્રી...💐


12.

નયન થી નયન મળે તો સુંદર નમન થઇ જાય .. !!


હરી નામ નો સાથ મળે તો અનંત મિત્રતા થઇ જાય .


13.


આંખ ફરતે પાતળું ઝાકળ છવાતું જાય છે,


લો, ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે...!,😥


14.


પ્રેમ ની લાગણીઓ આંખ માં ભરાઈ ગઈ,


મુખ હસતું રહ્યું ને પાંપણો છલકાઈ ગઈ.


15.


*કુટુંબ ના પ્રમુખ ની દશા ઘર ઉપર ના પતરા જેવી હોય છે
 તે તડકો વરસાદ ઠંડી બધું સહન કરે છે
પણ
ઘરના કે છે આ અવાજ બહુ કરે છે



Thanks guys for visit our site.
Hope you like Gujarati good night status. If you have any suggestions then please comment down bellow.

Tuesday, June 5, 2018

New Gujarati status, attitude status, love status

                Gujarati status

New collection of 2018 Gujarati status, life quotes are here. Guys here few more new Gujarati whatsapp status hope you like. Now share them to all your social media platforms.



    Here is the Gujarati status.


1.
*જ્યારે સમય ન્યાય ⚖ કરે છે...*

*ત્યારે*

*સાક્ષી ની જરુર નથી પડતી...*


2.


કહેવાય છે કે *જીવન* નો છેલ્લો દિવસ
 પણ ખુબ *સરસ* હશે...

જે લોકો તમને જોઈને *સંતાઈ* જતાં હતાં
 એ હવે તમારી એક *ઝલક* જોવા *આતુર* હશે.

     
3.


જીવનમાં  રવિવારના બે તબક્કા
  બાળપણનો રવિવાર એટલે  થાકવાનો  રવિવાર...


અને


અત્યારનો રવિવાર એટલે
  થાક ઊતારવાનો  રવિવાર...


4.


માં બાપ થી મોટો કોઈ
   ભગવાન નથી
કારણે કે ભગવાન ને
પણ અવતાર લેવા માટે
 માં બાપ ની જરૂર પડી છે


5.


ક્યાંક ને ક્યાંક તો *કર્મો* ની બીક છે.

બાકી શાને ગંગા પર આટલી ભીડ છે.

જે *કર્મ* ને સમજે છે એને કોઇ *ધર્મ* સમજવાની જરૂર નથી.

 પાપ શરીર નથી કરતું વિચારો કરે છે.
અને
ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે...


6.


*જે લોકો તમારી ઈર્ષા કરતા હોય*
 *તેવા લોકો ને નફરત નહીં કરતા,*
*કેમ કે*
*તે લોકો એ સ્વીકારી લીધું છે કે*
*તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો.....*


7.


*વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય સાહેબ...*

*બાકી તો બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે*


8.


 *દિલ થી દુવા કરો તો*
   *માંગેલું બધું જ*
        *મળી જાય છે..*
*વાણી અને વર્તન માં જો*
       *મીઠાશ હોય તો*
*દુશ્મન પણ નમી*
        *જાય ...*


9.


 *💕તમારી યાદ થી*
               *મુખડું મલકાય ગયું*  ,
*મન પણ ખુશીથી💕*
                 *કેવું હરખાય ગયું*  .

*💕ઉંડા દરિયા જેવું*
                 *હૃદય હતું મ્હારું* ,
*પણ તમારી દોસ્તી ના*
          *એક ટીપે છલકાય ગયું .💞...*


10.


‬*🕺જિંદગી  જીવવાની  મજા*
      *તો  ત્યારે  આવે*
           *સાહેબ*
*જ્યારે  તમારો 🕗 સમય અગરબત્તીની*
     *જેમ સળગતો હોય*
             *અને*
*ગામ 🏘 આખું  🌹સુગંધ  લેવા તડપતુ હોય.*




 Comment down bellow if you like Gujarati status




11.


મને નથી ખબર પાપ અને પુણ્ય શું છે ?
બસ એટલી ખબર છે કે,
*જે કાર્ય કરવાથી કોઈનું દીલ દુભાય તો "પાપ"*😔
અને
*કોઈના ચહેરા પર હસી આવે તો "પુણ્ય"*😊

 
12.


  *મન થાયને ત્યારે*
     *મરજી મુજબ જીવી લેવું,*
     *કેમ કે.....*
     *સમય ફરીથી*
     *એ સમય નથી આપતો.....,*
     *સાહેબ*
     *જિંદગી એ પણ એવી શાળા છે.....*
     *જ્યાં વર્ગ બદલાય છે*
     *વિષયો નહિ.....*
   

13.


*સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો,*
 *કારણ કે*
*પક્ષીઓએ સાબિત કર્યું છે કે,*
 *આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી.*


14.


 કેટલો તફાવત છે સાહેબ 🌹
               એક *પંખી રોજ એક સળી*
                     ઉપાડી ને કરે છે.
                         " *માળો"*
               જયારે......
          એક *માણસ* સળી કરીને વિખેરે છે
                     *"માળો"*


15.


*જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી,*
 *કે કઈ રીતે જીવો છો...*

*પણ મૃત્યુના દિવસે જરૂર આવી*

*ને પૂછસે કે કઈ રીતે મર્યા....*

*ખરેખર વિચારવા જેવુ છે*


16.


" *પ્રભુ* આપે છે ત્યારે *સારું* આપે છે અને
જયારે નથી આપતો ત્યારે
 *વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે*

પણ જયારે *રાહ* જોવડાવે છે ત્યારે કંઇક
*શ્રેષ્ઠ* જ આપે છે"


17.


 *જીવન ની એક સાચી હકીકત છે.*

"શંકા" કરીને બરબાદ થઇ જવું એના કરતા,
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.

*"મારુ ને તારુ" કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા...*
*અને,*
*"જતુ" કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા....!!*

     
18.


*આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે*
 *એ જ  આપણો અંગત !!*

 *કેમ છો કહેનારા હજારો મળશે પણ,*
 *કેમ ઉદાસ છો કહેનારા કોઈક અંગત જ  મળશે....*

       
19.


*દરેક વખતે કઈ એવું ના બને*
*કે*
*મન મોર બની થનગાટ કરે,*



*કોઈક વખત એવું પણ બને*
*કે*
*મન કાગડો બની કકળાટ કરે.*


20.


*શબ્દોની તાકાતને ઓછી ના..*
   *સમજતા સાહેબ કારણ કે....*

      *એક નાનકડી "હા" અને "ના"...*
          *પુરી જીંદગી બદલી નાખે છે....*           😊





Thanks guys for visit our site.
Hope you like Gujarati status. If you have any suggestions then please comment down bellow

Monday, June 4, 2018

New Gujarati good morning status, life quotes


      Gujarati good morning status
  


New collection of 2018 Gujarati good morning status, life quotes are here. Guys here few more new Gujarati good morning status hope you like. Now share them to all your social media platforms


        Gujarati good morning status


1.

  પરિસ્થિતિ ગમેતેવી હોય પણ સાંભળતા આવડે


     તો દુનિયા જીતી શકાય. .....


2.


 *"ગઈકાલ નો અફસોસ"*
અને
 *"આવતી કાલ ની ચિંતા"*

આ બે એવા *ચોર* છે.
જે તમારી આજની અને ભવિષ્યની *ખુશીઓ* ચોરી લે છે.

માટે હંમેશા... *હસતા રહો અને મસ્ત રહો*


3.


 ઘરની અંદર મન ભરીને  રડી લો,
 પણ દરવાજો હંમેશા  હસતાં મોઢે ખોલો...


કારણ કે સાહેબ


જ્યારે લોકોને ખબર પડશે કે,
 તમે અંદરથી તૂટી ચૂક્યા છો તો એ તમને લૂંટી લેશે...


4.


*જો જીવન માં જીતવું જ હોય તો કોઈની*
*મદદ કરવાની હરીફાઈ માં દોડજો .....*

*જરુર જીતી જશો.....*
*કારણ કે ત્યાં ખૂબ ઓછા લોકો ભાગ લે છે.....!!*✍

 
5.


*🌱કેટલુ સરલ છે આ વાક્ય🌱*

*નિદ્રા એટલે કરેલી ભૂલોની સમાપ્તિ*
            *અને*
*સવાર એટલે બાકી રહેલી જીંદગી*  
      *નો પહેલો દિવસ.*

*સફળતા એક દિવસ માં નથી મળતી*
              *પણ...*
*નક્કી કરી લો તો એક દિવસ જરૂર*  
               *મળે છે*


6.


*સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો*
*કે આવે અને જતો રહે ,*
*સાચો સંબધ તો પવન જેવો હોય છે,*
*જે દેખાતો નથી પણ હમેશા*
*તમારી પાસે જ રહે છે*      

 
7.


‬*માણસો ભલે ખોટી કરે કે સાચી,,*


*બસ એ જોવો કે વાતો તો આપડી કરે છે ને....*



8.


 પોતાના દીકરા-દીકરી શાંતિથી સુઈ શકે તેના માટે,

ધમ-ધોખતી ગરમીમાં કામ કરતો વ્યક્તિ એટલે "પિતા" !!


9.


આંસુની કિંમત ન હોય વાલા.
પણ
       જે ખરા સમયે લૂછી જાય,
       તેની કિંમત જરુર હોય છે...


10.


      ​કોઈ પ્રીત નિભાવી જાય ,​
          ​કોઈ રીત નિભાવી જાય ,​
      ​કોઈ સાથ નિભાવી જાય,​
          ​તો કોઈ સંગાથ નિભાવી જાય ,​
            ​કરી દો જિંદગી કુરબાન તેના પર ,​
         ​જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...


11.


 *કોઈ એ મને પૂછયું:*
       *"તમે કેવા છો.."!!!*
 *મેં સ્મિત રેલાવી ને કહ્યું:*
    *"જેના જેવા વિચાર"*
        *હું એવો છુ.."!!!*


12.

   
*જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ*
 *અને વિચાર આવે કે, ક્યાં છે ઈશ્વર?*

*ત્યારે યાદ રાખવું કે,*
*પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે..*


13.


      ​કોઈ પ્રીત નિભાવી જાય ,​
          ​કોઈ રીત નિભાવી જાય ,​
      ​કોઈ સાથ નિભાવી જાય,​
          ​તો કોઈ સંગાથ નિભાવી જાય ,​
            ​કરી દો જિંદગી કુરબાન તેના પર ,​
         ​જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...  


14.


    *હાથ માં જો સુખની રેખા*
        *કોતરી શકાતી હોત ને સાહેબ*....!!
       *તો મંદિર માં કોતરાયેલી મૂર્તિ*
    *સામે કોઇ ના શીશ ન ઝૂકતા હોત.*🍃
       
           
15.

મળી જશે મંજિલ રસ્તા મા ભટકતા ભટકતા,


ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘર થી નીકળ્યા નથી !!

16.


🌿" બધુ જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો...

          કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી


 પણ સ્વીકારી લેવાની હોય છે."🌿


17.


સમાજ એ અજીબ છે સાહેબ.


જેના સારા પગલાં પાડવાની વાત કરે છે એને ચહેરો જોઈ પસંદ કરે છે.


18.


*અનુમાન*
*આપણા મનની કલ્પના છે...*
*અને*
*અનુભવ*
*આપણા જીવનનો પાઠ છે...!*

                 

Thanks guys for visit our site.
Hope you like Gujarati good morning status. If you have any suggestions then please comment down bellow.

Sunday, June 3, 2018

New Gujarati status, Gujarati attitude status, life quotes


                    Gujarati status


New collection of 2018 Gujarati status, life quotes are here. Guys here few more new Gujarati whatsapp status hope you like. Now share them to all your social media platforms



1.
 🌞 *માત્ર સૂર્યને જ*
*દોષ શું કામ આપવાનો...?*

*સાહેબ એથી પણ વધુ*
*ગરમી આપણા બધામાં ભરી છે...*....... ✍🏻


2.


કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!


3.


*તમે ગમે તેટલા સારા કામ કરો,*
               *ગમે તેટલા સારા બનો,*
             *કે ગમે તેટલા ઇમાનદાર બનો*
                             *પરંતુ*
          *દુનિયા તો તમારી ફક્ત એક જ*
              *ભુલ ની રાહ જોતી હોય છે.....*
       
*_કળિયુગ છે સાહેબ_*
              *જુઠા નો "સ્વિકાર" થાય*
              *સાચા નૉ  "શિકાર" થાય_*


4.


*🌹સમજુ માણસ ઘણું બધું*
*જાણતો હોય છે...*
*છતાં પણ અજાણ ની જેમ*
*વરતન કરતો હોય છે.....*
*ના બોલવું-એ તેની* *કમજોરી નથી હોતી*
*પણ મૌન રહેવું એજ*
*તેની તાકાત હોય છે...*
   

5.


*"" જીવવાની મજા તો ત્યારે આવે,*
        *જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે,*
        *તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા છો....!!"*

*» અંજામની ખબર તો સાહેબ... કર્ણને પણ હતી.*
*» પણ વાત સંબંધ નિભાવવાની હતી..!!*

             
6.


કર્મ ક્યારેય

એડ્રેસ ભૂલતું નથી.


7.


 *સારા કામ કરતા રહો*
*ભલે લોકો તમારા વખાણ ના કરે*

*અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય*
*છતાં સૂર્ય ઉગે છે.!!*


8.


 *ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું,*
*લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું,*

*નાદાન છું પણ નાસમજ નહીં,*

*હા મારી કિંમત નથી,*
*તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું*,..


 9.


*આંખ સુધરે તો "આત્મા" સુધરે*

*પણ જો "જીભ" સુધરે ને*
      *સાહેબ*
*તો  "જીવન"  સુધરે.*


10.


*ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે,*

*બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની...*


11.


*પ્રગતિ* ભલે *ધીમી* થાય.
પણ ઈમાનદારી રાખજો.
 કારણકે,

કેરી કેમીકલ થી પાકે અને
આંબે પાકે એમા ઘણો ફેર પડે છે.


12.


*મન ગમતુ બઘું મળી જાય તો*
*જીવવા ની શુ મજા..??*
*જીવવા માટે એકાદ કમી પણ*
*જરુરી છે ..!!*


13.


 સફળતા હમેશા સારા
વિચારોથી આવે છે,
અને સારા વિચારો હમેશા
સારા માણસોના સમ્પર્ક
મા રેહવાથી આવે છે...
હું આપના સમ્પર્કમાં છુ
એનો મને આનંદ છે....


14.


 સાથ આપવા કોઇ તૈયાર નથી
      સલાહ આપવા લાખો બેઠા

        કોઈનો સાથ આપો તો
        જીંદગીભર નો આપજો
         સાહેબ
      કેમકે થોડી વાર પુરતો સાથ
     તો બધા અર્થિ ને પણ આપે છે...

     
15.


 સુખ નુ કોઈ "શેડયૂલ" ના હોય,
આનંદ ની "અપોઈન્ટમેન્ટ" ના હોય,
અને
પ્રેમ નુ "પ્લાનિંગ" ના હોય,
જીવન ને " મોજ" થી જીવો
              એમા વિચારવાનુ ના હોય.!              


16.


 *જીંદગીમાં_એકાદ_વાર_હારી_જવુ_એ_સારુ*
  *ખબર_તો_પડે_કે  કોણ_સાથે_છે_ને_કોણ_સામે...*


17.


*એ દોસ્ત ભાર એવો આપજે કે*
        *હું ઝુકી ના શકું...*
               *અને*
*સાથ એવો આપજે કે હું મુકી ના શકુ...*


18.


*કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???*

*મે હસીને જવાબ આપ્યો વ્હાલા*
*બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે*
        *દગો નથી કર્યો...*


19.


*કોઇ પણ અપેક્ષા વગર* *હમેંશા બધા નું*
*સારુ કરવા નો પ્રયત્ન* *કરવો...*
*કારણ કે,*
*કોઇએ કહ્યુ છે,*
*જે લોકોને ફુલ વહેંચે છે,*
*"તેના હાથ માં સુગંધ રહી જ જાય છે"*



Thanks guys for visit our site.
Hope you like Gujarati status. If you have any suggestions then please comment down bellow.

Friday, June 1, 2018

Gujarati status, Gujarati attitude status, life quotes

                    Gujarati status


New collection of 2018 Gujarati status, life quotes are here. Guys here few more new Gujarati whatsapp status hope you like. Now share them to all your social media platforms.
  

Gujarati status


1✍.....


*ઈશ્વર*ના *ચોપડા*માં આપણું *બોલેલું*,
   *વિચારેલું*  કે *વાંચેલું* નહી પરંતુ
       આપણું *કરેલું નોંધાય* છે..!!


2✍.....


           જીવન_માં_પસ્તાવો_કરવાનું_
                       છોડો_સાહેબ_
              કંઈક_એવું_કરો_કે_તમને_
                  છોડનારા_પસ્તાય_


3✍.....


*જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો*

*એ હદ સુધી બનો કે એ જ્યારે એ તકલીફ  માં હોય ત્યારે*

*ભગવાન ને પછી પહેલા તમને યાદ કરે....!!!*


4✍.....


*ધન થી ગરીબ રહો પણ દિલ થી  ધનવાન રહેજો..સાહેબ..*

*કારણકે, કાચા મકાન  માં લખેલું હોય છે "સુસ્વાગતમ્" ,*

*જ્યારે મહેલ માં લખેલું હોય છે "કુતરાઓ થી સાવધાન."*

 
5✍.....


*અભિમાન વગર ની વાણી,*
         *હેતુ વગર નો પ્રેમ,*
   *અપેક્ષા વગર ની કાળજી,*
        🍂   *અને*  🍃
   *સ્વાર્થ વગર ની પ્રાર્થના,*
        *એજ સાચો સબંધ છે.*
                 

6✍.....


*સ્વયંને એવા બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં*
         *બધા તમને પ્રેમ કરે*
              🔅🔆🔅
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*

         
 7✍.....


 મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,
તમારી હોય કે મારી..
હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!


8✍.....

 *ઘણીવાર સારું જીવન જીવવા માટે...*
*ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..*



9✍.....



   પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે પણ
  પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.

   
10✍.....


આમ તો દુનિયા ની નજર મા ઘણો સક્ષમ છું
પણ આ બે મહાસાગર નું  ઋણ ચૂકવવા અસક્ષમ છું...

   એક
                *પિતા ના પરસેવાનું,*
   ને બીજું
                *માતા ની મમતાનું..!!*


Gujarati attitude status, friendship status visit our site for more


       
11✍.....


 🌺💞મજબૂરી💘હોઈ💗છે💛સાહેબ💚
એટલે☘💞વેલૂ💞💘ઉઠ્વુ🌺પડે❣બાકી ...
☘નિંદર🌿તો💘અમને💜🌹પણ💞💖આવે છે ....😆😆
         
   
12✍.....


 *હવે તો આંબા પરની કેરીઓ પાકીને જાતે જ પડી જાય છે.*

 *કારણકે એને પણ ખબર છે કે*
*પથ્થર ફેંકવાવાળું બાળપણ*

*મોબાઈલમાં વ્યસ્ત છે*


13✍.....


 જિંદગી  માં  એક બીજા ને સમજવાનો પ્રયત્ન  કરજો
પારખવાનો​  નહી.
​હૃદયના​  દરવાજા  ત્યાં  જ  ખુલે  છે
જયાં  ​લાગણીઓ​  સ્વાગતમાં  ઉભી  હોય  છે


14✍.....


*ઘડીયાળ ને એમ છે કે*
*દુનિયા હું ચલાવું છું*
*પણ એને કદાચ ખબર નઈ હોય*
*કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.*
*આપણુ પણ કાઈક આવુ જ છે..*

_*ભાગ્ય* તમારા હાથમાં નથી હોતું_
                  *પણ*
_*નિર્ણય* તમારા હાથમાં હોય છે._
 _*ભાગ્ય* તમારો *નિર્યણ* નથી બદલી શકતો_
                      *પણ*
_તમારો *નિર્ણય* *ભાગ્ય* બદલી શકે છે.._

   
15✍.....


 યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,​

​સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,​

​એકલા બેસીને વિચારી તો જુઓ,​

​સંબંધો  વગર કેટલી અધુરી છે જિંદગી.....✍🏻​


16✍.....


*જીદંગી ના અમુક વણાંક એવા હોય છે*
*જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી*.

*દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ*,
           *જીત ના બેજ માર્ગ છે*.
                *"ખમીજાવ"*
                      *કા*
                *"નમીજાવ"*
       

17✍.....


 મહેનત
પગથિયાં સમાન છે,
અને લીફ્ટ
નસીબ સમાન છે.
લીફ્ટ ક્યારેક બગડી શકે છે,
પણ પગથિયાં તમને હંમેશા
ટોચ પર લઈ જશે...


18✍.....


*લોકો એ સમજાવ્યું છે કે,*
*સમય જરૂર બદલાય છે.*
                 *પણ*
*પછી સમયે સમજાવ્યું કે,*
   *લોકો ય બદલાય છે.*


19✍.....


 આવતીકાલે શું થશે એની કોને ખબર?
બીજાના સલાહ સુચનોની કોના પર
થાય છે અસર?
જીવતા વ્યક્તિની અહી નથી થતી કોઈ
કદર,
ને ફૂલોથી શણગારાય છે
મૃતદેહોની કબર.


20✍.....


કોઈ પણ વસ્તુ અનેક વાર માપો
માપણી સરખીજ આવે,

માણસની માણસાઈ એક જ એવી છે જે જયારે જયારે માપો,
સમય મુજબ તેની માપણીમાં તફાવત બતાવે..


Thanks guys for visit our site.
Hope you like Gujarati status. If you have any suggestions then please comment down bellow.

Tuesday, May 29, 2018

Gujarati new whatsapp status, attitude status



              Gujarati whatsapp status



    All new collection of Gujarati whatsapp status and attitude status in Gujarati language. Hope you guys like New Gujarati whatsapp status. And thanks for visit our site. 






               Gujarati whatsapp status, attitude status, love status,
 dosti status all are available at this site.





1
 *તમે માળા બદલો,*
*મંદિર બદલો,*
*કે ભગવાન બદલો.*

*પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.....*




2.
*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*


*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો........*




3.
*એક અક્ષર📝 લખવા માટે*
*જો*
*કાગળ📃 અને કલમ🖊️ વચ્ચે*
*પણ*
*સંધર્ષ થતો હોય,*

*તો... વ્હાલા*
*આ તો “જીવન” છે.*





4.

*પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે, જ્યારે હારી જાવ ત્યારે...*


*જીત ખુદ આવી ને  કહે કે...*
*"માફ  કરજો"..... મજબૂરી હતી.*




5.
*અંકો ની વ્યાખ્યા*
*પણ કેવી વિચિત્ર કહેવાય*
*જ્યારે કમાવા જાવ*
*ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય*
      *અને*
*સ્પર્ધા માં હોવ*
*ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય*

     


6.
*ક્યારેક   જીંદગી  પણ  જોકર જેવી*     *જીવવી  પડે      છે,,,!!!*
   *દિલમાં   ભલે  દદૅ માં હોય  પરંતુ દુનિયા   સામે હસતા રહેવું  પડે છે..!!!*



                         
7.
બહુ નાની વાત છે પણ બહુ જ શાચિ વાત છે


તમારો સ્વભાવ જ તમારુ ભવિષ્ય છે



8.
માણસો માણસો ને કેરી ની જેમ વાપરતા થઈ ગયા..

તમારા માં *રસ* હોય ત્યાં સુઘી *ઘોળ*ઘોળ* કરે,

*ને જેવો પત્યો...ને કરે ઘા..



7.

*બધી ખબર હોય કે કયાં કયો ખેલ*
*રમાઈ રહ્યો છે,*

*છતાં ન બોલીને સંબંધ સાચવવા*
 *તે નુ નામ જ સંસ્કાર..*



8.
          કાં તો *કમાવાની* તાકાત હોય એટલું *વાપરો* ,


          કાં તો *વાપરવાની* ઈચ્છા હોય એટલું *કમાવાની* તાકાત રાખો...



9.
પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે પણ


  પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.



10.
ધીરજ એટલે

રાહ જોવાની ક્ષમતા નહીં

પણ

રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા.



11.
*વાદ વિવાદ માં જો છેલ્લો શબ્દ તમારે જ બોલવાનો હોય,*
*તો એટલું જ કહેજો....*

*"મને લાગે છે કે તમારી વાત સાચી છે"*



12.
*"ષડયંત્ર "*
*સફળતા* આપી શકે....
 શ્રેષ્ઠતા  નહિ.... "



13.

ચાલ જાનુ પકડદાવ રમીએ...

તું પરિસ્થિતિ બન...

હું કારણ બનું...



14.

માણસને
              ખોટું
  ત્યારે જ બોલવું પડે   છે,
          જ્યારે   લોકો..
             સાચું
સમજવા તૈયાર નથી હોતા ...!


       
15.

*રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે જિંદગીની પરીક્ષા  બરાબર આપે છે ને ?*
*મેં કહયું દફ્તર હવે ખભે  નથી, એટલું  જ*
*બાકી લોકો હજુ ય ભણાવી જાય છે.*



16.

ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ,


એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે !!



17.

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે


 જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.....




Thank you
 We have more Gujarati whatsapp status for that visit our site.

Monday, May 28, 2018

Gujarati love status in Gujarati language

            Gujarati love status

Hey guys here is the new collection of Gujarati love status in Gujarati language hope you guys like it. Subscribe for more Gujarati whatsapp status, Gujarati attitude status, love status Gujarati. Thank you.


                  Gujarati love status




 1.
દિકુ...,​😍😘

​ગજબનું ⚔યુદ્ધ ☑થાય છે તારી 😘યાદોના 🎊લીધે,​❣


​આંખ 👀કહે 🙈સુવા 🎈દે અને ❤દિલ 🗣કહે 😭રોવા 🙃દે..!!​❣


2.
*જે છત્રીમાં સાથે ચાલ્યા હતા એ હવે ખૂલતી નથી..*


*બે ખભાનો*
*પાસવર્ડ*
*માંગે છે..!!!*



3.
એક તું જ આનાકાની કરે છે,


બાકી તારી યાદોં તો રોજ મનમાની કરે છે !!


 
4. *તું મારી સાથે જ છે* એ સાચુ તો નથી પણ જો
 મે ખોટુ ના બોલુ તો *હું એકલો પડી જવ*
*રાધેક્રિષ્ણા*
*❤ *



5.
*મારી ઢીંગલી એક સપનું તારી સાથે જીવવા નું છે,*



*બાકી તો ખબર મને પણ છે, મરવાનું તો એકલું જ છે !!*
... *મારી* 👰 *ઢીંગલી* ...
   💔



6.
તારુ રૂપ એટલે પરીઓ ને પણ પાછી પાડે,


ને તારો અવાજ એટલે મારા શબ્દો ને પણ આછા પાડે



7.
*મારે તો કહેવાની હતી તને ઘણી વાત,*


*અને તું કહીને જતી રહી કે સારું ચાલ પછી વાત !!*



8.
હજુ 👉પણ 💃તારાં 💔વિના
 👥કોઈની 💪તાકાત ❌નથી.,❣


કે 🚶મને  સમજી 💯શકે..!!❣


9.
રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ,


એક પણ ન થયા અલગ પણ ન થયા !!


10.
કરવો છે પ્રેમ....પામવો નથી,


રહેવું છે દુર પણ ભૂલવું નથી !!



11.
ભલે 💃તું 👫સાથે ❌નાં 🎎રહે
❤પણ 💠ખાલી 💃તું 😊હસતી 😘રહેજે.,❣


કેમ 👉કે 🎊ખુશ ⏳તો 🚶હું 💃તને
😊હસતી 😱જોઈને 💢પણ 😘રહી 💯લઈશ..!!❣



12.
*બસ 👍નસીબ😢 થી હારી 😭ગયા સાહેબ*



 *બાકી 😘મહોબ્બત✔ બંન્ને👌 ની ✔સાચી જ🤔 હતી✋*



13.
વાત તો ખાલી "વિશ્વાસ" ની છે,


બાકી પ્રેમ તો સાત ફેરા ફરીને પણ નથી
થતો !!
       


14.
*કોઈ ને હું વહેમ લાગુ છુ઼..*


          *કોઈ ને  જેમતેમ લાગુ છું,,*

           
*દુનિયા ગઈ તેલ લેવા*      

         
             *તમને હું કેમ લાગુ છું?*



              Love status Gujarati



15.
રહેવા દે હવે તારા દિલનાં છાંયડામાં


બહાર તો જો કેટલો તડકો છે જમાનામાં....



16.
સાચા પ્રેમમાં મોઘા ગીફટની જરૂર નથી હોતી પણ,


ઈજ્જત, પ્રેમ અને અહેસાસ જ જરૂરી છે



17.
દુનિયામા સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો....



ખોટુ ન લગાડતા એમા તમે જરાક વધારે ગમી ગયા..



18.
તાકાત હોય તો સાચો...#પ્રેમ કરજો...


બાકી...#લફરા તો બધા કરે જ છે



19.
આપણે આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ...


બાકી કાનુડા સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી


પણ હૈયે તો રાધા જ વસતી હતી...



20.
હશે જો તેને પ્રેમ,
તોએ સામેથી આવસે,
પ્રેમમા પાગલ બનાય, મારા કાનુડા ભિખારીતો નહી જ.



21.
આ પ્રેમનો કારોબાર ખુબ જોખમી છે દોસ્ત...


આમાં હારનાર કરતા જીતનાર વધું જખ્મીછે...


22.
મને નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે જો,


જરાક પણ ચુકી ગયો તો પ્રેમ થઇ જશે.



23.
હોઠો પર મુસ્કાન અને આંખો માં નમી છે.


બધુ જ છે આજે બસ એક તારી #કમી છે.



24.
પ્રેમ તો પ્રેમ છે...

પછી એ તારી સાથે કરું, કે તારી યાદો સાથે શું ફર્ક પડે..??


25.
'છબી જેવી હોય તેવી પણ સમાવીલે તે ફ્રેમ,


વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળીલે તે પ્રેમ'.


Thank you everyone for visit our site and for read our love status in Gujarati.